Dreams job

Dreams job

ફાલ્કન પમ્પલ્ પ્રા. લી. (Rajkot)

🟡 ફાલ્કન પમ્પલ્ પ્રા. લી.

A MACHINE FOR MANKIND

જોઈએ છે.

ભારતની અગ્રણી પંપ ઉત્પાદક કંપની ફાલ્કન પમ્પમાં નીચે મુજબ સ્ટાફની જરૂરીચાત છે.

💥એન્જીનિયર - R&D ડિપાર્ટમેન્ટ  (M) 01

BE, ME. Mech. / Ele. પાસ તથા ૧ થી ૨ વર્ષના અનુભવી

💥એકઝીકયુટીવ - Planning ડિપાર્ટમેન્ટ (M) 01

- BE, ME. Mech. / Ele. પાસ તથા ૧ થી ૨ વર્ષના અનુભવી

💥સીવીલ એન્જીનિયર (M)1

-Diploma / BE. ME. Civil પાસ તથા ૧ થી ૨ વર્ષના અનુભવી

💥જુનિયર એકઝીકયુટીવ - એક્ષપોર્ટ ડિપાર્ટમેન્ટ (M)03

- BBA, BCA, MBA, ઈમ્પોર્ટ-એક્ષપોર્ટનો કોર્સ કરેલ અથવા અનુભવ ધરાવતા

💥એકઝીકયુટીવ - માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ (ફેશર)(M) 03

- Diploma / BE. ME, Mech. / Ele. પાસ તથા ૧ થી ૨ વર્ષના અનુભવી

ઉપરોકત જગ્યા માટે નીચે આપેલ ઈ-મેઈલ એડ્રેસ પર સી.વી. મોકલવા career@falconpumps.in

Mo:97277 00584

💥 CNC & PRESS ઓપરેટર (M) 15

• ITI અથવા સમકક્ષ અભ્યાસ સાથે ૧ વર્ષનો અનુભવી 

💥ફિટર & ટર્નર (M) 07

ધો.૧૦ પાસ અથવા ITI સમકક્ષ અભ્યાસ સાથે ૧ વર્ષનો અનુભવી

💥સ્કીલ્ડ હેલ્પર / હેલ્પર  (M)30

- ધો.૧૦ પાસ અથવા સમકક્ષ અભ્યાસ સાથે ૧ વર્ષનો અનુભવી

સરકારશ્રીના નિયમાનુસર આકર્ષક વેતન, બોનસ, ગ્રેચ્યુઇટી, કન્ટીન તથા રહેવની સુવિધા ઉપલબ્ધ

પંપ ઈન્ડસ્ટ્રીઝમાં અનુભવીઓને અગ્રીમ પસંદગી આપવામાં આવશે.

ઈન્ટરવ્યુ માટે આધાર કાર્ડ તથા ૫ (પાંચ) પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે નીચે જણાવેલા સરનામા પર રૂબરૂ પ (પાંચ) દિવસમાં સંપર્ક કરવો. સમય : બપોરે ૩ કલાક થી સાંજે ૬ કલાક સુધી (બુધવારે રજા રહેશે)

ફાલ્કન પમ્પલ્ પ્રા. લી. વાવડી ઈન્ડ. એરીયા, રાજકોટ (ગુજરાત)





Post a Comment

0 Comments